"બેવકૂફ હશે જેમણે આવી ફિલ્મની ટીકા કરી", અક્ષય કુમારનો જયા બચ્ચનને જોરદાર જવાબ

જયા બચ્ચને થોડા દિવસો પહેલા અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાની ટીકા કરી હતી.
"બેવકૂફ હશે જેમણે આવી ફિલ્મની ટીકા કરી", અક્ષય કુમારનો જયા બચ્ચનને જોરદાર જવાબ

અક્ષય કુમારે જયા બચ્ચનને વળતો જવાબ આપ્યો