એક બાજુ પરેશ રાવલે 'હેરા ફેરી 3 છોડી, બીજી બાજુ સુનીલ શેટ્ટીએ કર્યો મોટો ખુલાસો
'હેરા ફેરી'ના શ્યામ એટલે કે અભિનેતા સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના બહાર નીકળવા પર પ્રતિક્રિયા આપી દીધી છે.
'હેરા ફેરી'ના શ્યામ એટલે કે અભિનેતા સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના બહાર નીકળવા પર પ્રતિક્રિયા આપી દીધી છે.
લેખન, ડિરેક્શન, એક્શન, કેરેક્ટર્સ, મ્યુઝીકનું અદભૂત માણવા જેવું ફ્યુઝન એટલે 'BRHAM' Rating 4.5/5
બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટોઝ શેર કર્યા છે.
પરેશ રાવલે 'હેરા ફેરી 3'માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધા પછી, તેમના સ્થાને કોઈને લેવા અંગે અટકળો ચાલી રહી છે.
ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં સિંદૂર લગાવીને સિમ્લુપલ લુક સાથે એન્ટ્રી કરી હતી.
ફ્રાન્સમાં યોજાઈ રહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ લાઇમલાઇટમાં છે. આ સમય દરમિયાન, મીની મુંબઈ એટલે કે ઇન્દોરની એક ડોક્ટરે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ વિખેર્યો..
અક્ષય કુમારે પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે. 'હેરા ફેરી 3' ને નુકસાન પહોંચાડવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે
અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું - "ફિટ રહેવાની સફર કંટાળાજનક ન હોવી જોઈએ.
અનિલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે પોતાની પત્ની સુનિતા સાથે જોવા મળી રહ્યો છે.
આ વ્યક્તિ ભારતીય સેનામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તથા તેઓ બોલિવૂડની એક ફિલ્મમાં પણ અભિનય કરી ચૂક્યા છે. હવે રાજકારણમાં પણ તેમની હાજરી નોંધપાત્ર છે. ચાલો જાણીએ આ વ્યક્તિ કોણ છે?