એક બાજુ પરેશ રાવલે 'હેરા ફેરી 3 છોડી, બીજી બાજુ સુનીલ શેટ્ટીએ કર્યો મોટો ખુલાસો

'હેરા ફેરી'ના શ્યામ એટલે કે અભિનેતા સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના બહાર નીકળવા પર પ્રતિક્રિયા આપી દીધી છે.
એક બાજુ પરેશ રાવલે 'હેરા ફેરી 3 છોડી, બીજી બાજુ સુનીલ શેટ્ટીએ કર્યો મોટો ખુલાસો

હેરા ફેરી-3 અંગે સુનિલ શેટ્ટીએ કહી આ વાત