• મનોરંજન

Breaking Badના RJ Mitteનું 34 વર્ષની વયે નિધન; Bryan Cranstonની શ્રદ્ધાંજલિમાં શું ખાસ હતું?

Breaking Badના RJ Mitteનું 34 વર્ષની વયે નિધન; Bryan Cranstonની શ્રદ્ધાંજલિમાં શું ખાસ હતું?

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

2 મિનિટ વાંચો
વિકી કૌશલના લેટેસ્ટ ફોટાથી ચર્ચા તેજ, કેટરિના કૈફને જ કેમ કરવામાં આવે છે ટ્રોલ?

વિકી કૌશલના લેટેસ્ટ ફોટાથી ચર્ચા તેજ, કેટરિના કૈફને જ કેમ કરવામાં આવે છે ટ્રોલ?

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.

3 મિનિટ વાંચો
અમિતાભ બચ્ચનને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ! સમાધાન નહીં થાય તો હવે શું થશે?

અમિતાભ બચ્ચનને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ! સમાધાન નહીં થાય તો હવે શું થશે?

અમિતાભ બચ્ચનના પર્સનાલિટી રાઈટ્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ. સમાધાન પૂર્ણ નહીં થાય તો બિગ બીએ આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવું પડી શકે છે.

2 મિનિટ વાંચો
‘સ્ત્રી 3’નું શૂટિંગ ક્યારે શરૂ થશે? રાજકુમાર રાવે સૌરવ ગાંગુલીની બાયોપિક વિશે પણ જણાવ્યું

‘સ્ત્રી 3’નું શૂટિંગ ક્યારે શરૂ થશે? રાજકુમાર રાવે સૌરવ ગાંગુલીની બાયોપિક વિશે પણ જણાવ્યું

‘સ્ત્રી 3’ ક્યારે શરૂ થશે અને સૌરવ ગાંગુલીની બાયોપિકમાં શું ખાસ છે? બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવે એવું શું કહ્યું કે ચર્ચા શરૂ થઈ ગઈ? 

2 મિનિટ વાંચો
નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાએ એવું શું કહ્યું કે AICWA ભડકી ઉઠ્યું?

નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાએ એવું શું કહ્યું કે AICWA ભડકી ઉઠ્યું?

નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાએ એવું શું કહ્યું કે AICWA ભડકી ઉઠ્યું? #MeTooનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં

2 મિનિટ વાંચો
નાના પાટેકરના નિધન મામલે નવો વળાંક? ગોવા પોલીસ હવે કોની પૂછપરછ કરશે?

નાના પાટેકરના નિધન મામલે નવો વળાંક? ગોવા પોલીસ હવે કોની પૂછપરછ કરશે?

નાના પાટેકરના નિધન બાદ ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ પરિવારજનો અને હોસ્પિટલના તબીબોનાં નિવેદન નોંધશે. જાણો મૃત્યુના સંજોગોની તપાસમાં કઈ કાર્યવાહી કરવામાં આવશે.

2 મિનિટ વાંચો
નાના પાટેકર પાસે બધું હતું, છતાં AC વગર ગામડામાં રહેતા! અમિતાભ બચ્ચન સામે કર્યો મોટો ખુલાસો

નાના પાટેકર પાસે બધું હતું, છતાં AC વગર ગામડામાં રહેતા! અમિતાભ બચ્ચન સામે કર્યો મોટો ખુલાસો

27 એકરનું ફાર્મહાઉસ અને ગોવામાં ઘર હોવા છતાં નાના પાટેકર ગામડાનું સાદું જીવન કેમ પસંદ કરતા હતા? KBCમાં અમિતાભ બચ્ચન સામે તેમણે પોતાની પસંદગીનું ખાસ કારણ જણાવ્યું હતું.

3 મિનિટ વાંચો
રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસમાં નવો વળાંક, સુપ્રીમ કોર્ટમાં ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ

રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસમાં નવો વળાંક, સુપ્રીમ કોર્ટમાં ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ

સુપ્રીમ કોર્ટમાં રાજપાલ યાદવ ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને પહોંચ્યા, પરંતુ હજુ ₹85 લાખ બાકી છે!

3 મિનિટ વાંચો
Bigg Boss 20માં સ્કાઉટ-લવ ગિલની કેમિસ્ટ્રી ચર્ચામાં, હવે ગર્લફ્રેન્ડ કાશવીએ કહી દીધી મોટી વાત!

Bigg Boss 20માં સ્કાઉટ-લવ ગિલની કેમિસ્ટ્રી ચર્ચામાં, હવે ગર્લફ્રેન્ડ કાશવીએ કહી દીધી મોટી વાત!

બિગ બોસ 20માં સ્કાઉટ ઓપી અને લવ ગિલની વધતી નિકટતા ચર્ચામાં છે. આ વચ્ચે સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવી હીરાનંદાનીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે સ્કાઉટ માટે પ્રાર્થના કરી રહી છે.

3 મિનિટ વાંચો
મિકા સિંહ પાકિસ્તાન કેમ ગયા હતા? પૈસા નહીં, આ ખાસ કારણનો કર્યો ખુલાસો

મિકા સિંહ પાકિસ્તાન કેમ ગયા હતા? પૈસા નહીં, આ ખાસ કારણનો કર્યો ખુલાસો

મિકા સિંહે નવિકા કુમારના પોડકાસ્ટમાં પાકિસ્તાનમાં પરફોર્મ કરવા પાછળનું કારણ, નનકાના સાહિબ અને પંજા સાહિબ સાથેનું કનેક્શન તેમજ પાકિસ્તાની ગાયકો અંગે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો. સાથે જ દિલજીત દોસાંજ અને Border 2 પર પણ મિકાએ મોટી વાત કહી.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom