• મનોરંજન

અજય દેવગણની ‘દ્રશ્યમ 3’નો વિદેશમાં ધમાકો, તોડી નાખ્યો ‘સિંઘમ અગેન’નો રેકોર્ડ!

અજય દેવગણની ‘દ્રશ્યમ 3’નો વિદેશમાં ધમાકો, તોડી નાખ્યો ‘સિંઘમ અગેન’નો રેકોર્ડ!

અજય દેવગણની ‘દ્રશ્યમ 3’એ બોક્સ ઓફિસ પર એવો ધમાકો કર્યો કે જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો!

2 મિનિટ વાંચો
₹5 કરોડ સામે માત્ર ₹50 લાખ! રાજપાલ યાદવના કેસમાં સુપ્રીમ કોર્ટે કેમ વ્યક્ત કરી નારાજગી?

₹5 કરોડ સામે માત્ર ₹50 લાખ! રાજપાલ યાદવના કેસમાં સુપ્રીમ કોર્ટે કેમ વ્યક્ત કરી નારાજગી?

સુપ્રીમ કોર્ટે ₹5 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટમાં પહોંચ્યા માત્ર ₹50 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે!

3 મિનિટ વાંચો
ભારતમાં શાંતિ અંગેની ટિપ્પણી બાદ ઘેરાયા સંજય દત્ત, હવે ‘સ્ક્રિપ્ટેડ’ કહીને શું સમજાવ્યું?

ભારતમાં શાંતિ અંગેની ટિપ્પણી બાદ ઘેરાયા સંજય દત્ત, હવે ‘સ્ક્રિપ્ટેડ’ કહીને શું સમજાવ્યું?

સંજય દત્તના ‘ભારતમાં શાંતિ નથી’ અને સુરક્ષિત ન અનુભવવા અંગેના નિવેદનથી વિવાદ સર્જાયો. ટીકા બાદ અભિનેતાએ સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી સ્ક્રિપ્ટેડ વાતચીતનો ભાગ હતી અને કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો.

3 મિનિટ વાંચો
પહેલા વખાણ, હવે સલમાનની ઝાટકણી! કાઝી તૌકીર સાથે એવું શું થયું કે Salman Khanએ બદલી વાત?

પહેલા વખાણ, હવે સલમાનની ઝાટકણી! કાઝી તૌકીર સાથે એવું શું થયું કે Salman Khanએ બદલી વાત?

Bigg Boss 20ના Weekend Ka Vaarમાં Salman Khan કાઝી તૌકીરના વર્તન પર સવાલ ઉઠાવશે. Kanika Mann સાથેના ‘લોલીપોપ’ વિવાદથી લઈને Riti Tiwariના Elimination સુધી, જાણો શોમાં શું બન્યું અને હવે આગળ શું થશે.

3 મિનિટ વાંચો
નુસરત ભરૂચા સાથે બાલીમાં શું થયું? કરોડરજ્જુમાં ફ્રેક્ચર બાદ મુંબઈ એરલિફ્ટની તૈયારી

નુસરત ભરૂચા સાથે બાલીમાં શું થયું? કરોડરજ્જુમાં ફ્રેક્ચર બાદ મુંબઈ એરલિફ્ટની તૈયારી

નુસરત ભરૂચા સાથે બાલીમાં એવું શું બન્યું કે અચાનક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું?

2 મિનિટ વાંચો
‘Tum Hi Ho’થી ‘Sunn Raha Hai’ સુધી, Aashiqui 2ના આ ગીતો આજે પણ કેમ યાદ છે?

‘Tum Hi Ho’થી ‘Sunn Raha Hai’ સુધી, Aashiqui 2ના આ ગીતો આજે પણ કેમ યાદ છે?

Aashiqui 2ના ‘Tum Hi Ho’ સહિતના યાદગાર ગીતો આજે પણ સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે. જાણો ફિલ્મના Songs અને Arijit Singh સાથેનું ખાસ કનેક્શન.

3 મિનિટ વાંચો
ગુટખાની જાહેરાત કરો છો તો પહેલાં પોતે અને બાળકોને ખવડાવો! તુકારામ મુંઢેની બોલિવૂડ સ્ટાર્સને ટકોર

ગુટખાની જાહેરાત કરો છો તો પહેલાં પોતે અને બાળકોને ખવડાવો! તુકારામ મુંઢેની બોલિવૂડ સ્ટાર્સને ટકોર

તુકારામ મુંઢેએ ગુટખા-પાન મસાલાની જાહેરાતો પર સેલિબ્રિટીઓને જ એવો સવાલ કર્યો કે ચર્ચા શરૂ થઈ ગઈ.

2 મિનિટ વાંચો
એફિલ ટાવરની સામે ઐશ્વર્યાનો જાદુ, પરંતુ સોશિયલ મીડિયા પર કેમ શરૂ થઈ ભારે ટ્રોલિંગ?

એફિલ ટાવરની સામે ઐશ્વર્યાનો જાદુ, પરંતુ સોશિયલ મીડિયા પર કેમ શરૂ થઈ ભારે ટ્રોલિંગ?

ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીક 2026માં L’Oréal Parisના રનવે પર રોયલ લુકમાં જોવા મળી હતી. પરંતુ તેનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર બોડી-શેમિંગ અને ટ્રોલિંગની ટિપ્પણીઓથી નવો વિવાદ સર્જાયો છે.

3 મિનિટ વાંચો
ચાચી 420થી ‘હુન્કાર’ સુધીની સફર, ફાતિમા સના શેખે પહેલીવાર પોલીસ અધિકારીના રોલ વિશે શું કહ્યું?

ચાચી 420થી ‘હુન્કાર’ સુધીની સફર, ફાતિમા સના શેખે પહેલીવાર પોલીસ અધિકારીના રોલ વિશે શું કહ્યું?

ફાતિમા સના શેખ 'હુન્કાર'માં પહેલીવાર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ઇન્ટરવ્યુમાં તેમણે પોતાના બળવાખોર સ્વભાવ, પરિવારના સમર્થન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવ વિશે ખુલીને વાત કરી.

3 મિનિટ વાંચો
ઉર્વશીના નામ-ફોટાનો થયો એવો ઉપયોગ કે હવે માંગ્યા ₹7,000 કરોડ!

ઉર્વશીના નામ-ફોટાનો થયો એવો ઉપયોગ કે હવે માંગ્યા ₹7,000 કરોડ!

ઉર્વશી રૌતેલાના નામ-ફોટા સાથે AI કંપનીએ શું કર્યું? મામલો પહોંચ્યો કાનૂની કાર્યવાહી સુધી!

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom