રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસમાં નવો વળાંક, સુપ્રીમ કોર્ટમાં ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ

સુપ્રીમ કોર્ટમાં રાજપાલ યાદવ ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને પહોંચ્યા, પરંતુ હજુ ₹85 લાખ બાકી છે!
ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર અભિનેતા રાજપાલ યાદવ

ચેક બાઉન્સ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર રાજપાલ યાદવ