ક્રૂડ ઓઈલ $107ને પાર પહોંચતા ખળભળાટ, હવે પેટ્રોલ-ડીઝલના ભાવનું શું થશે?

અમેરિકા-ઈરાન તણાવ સહિત 4 મોટા કારણોથી ભાવ વધ્યા. હવે સવાલ છે કે તેની અસર ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડશે કે નહીં?
ક્રૂડ ઓઈલના ભાવ $107ને પાર, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા

AI Generated તસ્વીર