IND vs ENG 2nd Test: શુભમન ગિલની શાનદાર સદીથી ભારતનો દબદબો
પ્રથમ દિવસની રમત પૂર્ણ થવા સુધી ભારતે 5 વિકેટે 310 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. કેપ્ટન શુભમન ગિલે શાનદાર 114 રન બનાવ્યાં.

કેપ્ટનની કમાલની પારી

કેપ્ટનની કમાલની પારી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.