ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ
ગુજરાતના દરિયામાં છાશવારે દરિયા કિનારે અથવા દરિયામાંથી ડ્રગ્સના પેકેટો મળવાનો શીલશીલો ચાલતો જ આવી રહ્યો છે. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતના દરિયામાં છાશવારે દરિયા કિનારે અથવા દરિયામાંથી ડ્રગ્સના પેકેટો મળવાનો શીલશીલો ચાલતો જ આવી રહ્યો છે. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ પર પીએમ મોદી સહિતના દિગ્ગજોએ તેમને યાદ કર્યા.
નોઈડામાં ઘરેલુ કામ માટે આવેલી એક છોકરીને ફ્લેટના માલિકોએ ચાર્જરની પિન વડે ખૂબ માર માર્યો હતો. પાર્કમાં બાળકીને ઉદાસ જોઈને સોસાયટીના લોકોએ તેની સાથે વાત કરી, તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને પોલીસને પણ જાણ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી અને રાહુલ ગાધી સહિત દિગ્ગજ નેતાઓ દ્વારા પંડિત જવાહરલાલ નેહરુની આજે 135મી જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ દિવસને બાળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે જવાહરલાલ નહેરુને બાલકો ખુબ પસંદ હતા અને બાળકો તેમને નહેરુ ચાચા તરીકે ઓળખતા.
મનસ્વી ક્રિયાઓ માટે જવાબદાર જાહેર/સરકારી અધિકારીઓ વળતર સહિત જવાબદાર હોવા જોઈએ
મહિલાઓ અને બાળકોને બચાવવા માટે જેસીબી બોલાવવી
ડી. વાય ચંદ્રચુડ 10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી થયા નિવૃત્ત
મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી વેંચાણ માટે ખેડૂતો કતાર બંધ જોડાયા
જૂનાગઢમાં લીલી પરિક્રમા અંતર્ગત એક અઠવાડિયા માટે સ્પેશિયલ ટ્રેન