• ભારત

કેન્દ્રીય બજેટ પહેલા મોટી જાહેરાત

કેન્દ્રીય બજેટ પહેલા મોટી જાહેરાત

LPG કોમર્શિયલ સિલિન્ડર 7 રૂપિયા સસ્તો થયો

1 મિનિટ વાંચો
નાણામંત્રી સીતારમણની સાડીનો ખુલી ગયો ભેદ, આજે બજેટમાં હશે આ ખુશખબર

નાણામંત્રી સીતારમણની સાડીનો ખુલી ગયો ભેદ, આજે બજેટમાં હશે આ ખુશખબર

ભારતીયતાના રંગોમાં રંગાયેલી પરંપરાગત પોશાક સાડીમાં આ વખતે શું ખાસ હશે તે વિશે જાણવા સૌ ઉત્સુક હતા

2 મિનિટ વાંચો
પહેલીવાર CRPF મહિલાના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થશે 

પહેલીવાર CRPF મહિલાના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થશે 

પુનમના લગ્ન રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં કરાવવાનો નિર્ણય લીધો. હવે, આ લગ્ન 12મી ફેબ્રુઆરીએ કેટલીક પસંદગીની મહેમાનોની હાજરીમાં થશે.

1 મિનિટ વાંચો
વારાણસી: માન મંદિર ઘાટ પાસે બોટ પલટી, 60 લોકો હતા સવાર

વારાણસી: માન મંદિર ઘાટ પાસે બોટ પલટી, 60 લોકો હતા સવાર

ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં લોકોથી ભરેલી હોડી પલટી ગઈ, જેમાં એક મોટો અકસ્માત થયો. કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 60 લોકો હતા સવાર

1 મિનિટ વાંચો
આ શું થયું..આ લોકોને કેમ પદ પરથી હટાવાયા..કિન્નર અખાડા દ્વારા મોટી કાર્યવાહી

આ શું થયું..આ લોકોને કેમ પદ પરથી હટાવાયા..કિન્નર અખાડા દ્વારા મોટી કાર્યવાહી

મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા, પણ નિવૃત્તિ લીધા પછી મમતાએ શું કહ્યું?

2 મિનિટ વાંચો
ફાઝિલ્કા હાઇવે પર ભયાનક અકસ્માત, સાત લોકોના મોત, અનેક ઘાયલ

ફાઝિલ્કા હાઇવે પર ભયાનક અકસ્માત, સાત લોકોના મોત, અનેક ઘાયલ

 પંજાબના ફિરોઝપુર-ફાઝિલ્કા હાઇવે પર શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાંથી આઠની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

1 મિનિટ વાંચો
પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા.

2 મિનિટ વાંચો
કૈલાશ પ્લાઝા બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગી

કૈલાશ પ્લાઝા બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગી

શુક્રવારે સવારે 6:14 વાગ્યે કૈલાશ પ્લાઝા બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયર વિભાગને 6:40 વાગ્યે ઘટનાની માહિતી મળી

1 મિનિટ વાંચો
Bihar ના સાસારામના કોંગ્રેસ સાંસદ મનોજ કુમાર પર હુમલો, પોલીસ જોતી રહી...

Bihar ના સાસારામના કોંગ્રેસ સાંસદ મનોજ કુમાર પર હુમલો, પોલીસ જોતી રહી...

સાસંદ મનોજ કુમારને માથાના ભાગમાં થઇ ઈજા, સારવાર હેઠળ

2 મિનિટ વાંચો
પશ્ચિમ બંગાળમાં રહસ્યમય રોગને કારણે 3 દર્દીઓના મોત, 4 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

પશ્ચિમ બંગાળમાં રહસ્યમય રોગને કારણે 3 દર્દીઓના મોત, 4 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજ્યના આરોગ્ય વિભાગે હજુ સુધી મૃત્યુના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી...

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom