ફેફસાના બેક્ટેરિયા અને લોંગ કોવિડ વચ્ચે શું છે સંબંધ? વૈજ્ઞાનિકોના અભ્યાસે શું દર્શાવ્યું?
લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.












