છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
આ પ્રસંગની ગૌરવ જાળવી રાખવા માટે, મહારાષ્ટ્ર સરકારે ડ્રાય ડે જાહેર કર્યો છે.
આ પ્રસંગની ગૌરવ જાળવી રાખવા માટે, મહારાષ્ટ્ર સરકારે ડ્રાય ડે જાહેર કર્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા
ભારતમાં એક એવી નદી છે જેને 'માતા' નહીં પણ 'પિતા' કહેવામાં આવે છે. આ નદીને દેવી તરીકે નહીં પણ દેવતા તરીકે પૂજવામાં આવે છે.
નવો પંબન પુલ એશિયાનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ પુલ છે, ટ્રાફિક માટે ખોલ્યા પછી રેલવે નક્કી કરશે કે 111 વર્ષ જૂના પ્રતિષ્ઠિત પંબન પુલને તોડી પાડવો કે નહીં!
પ્રતિ હેક્ટરે તુવેર 1163 કિગ્રા અને ચણા 1699 કિગ્રાના ઉત્પાદન સાથે ગુજરાત ટોચના સ્થાને
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર અને એકાદશીના શુભ અવસરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નની અફવાઓ થોડા દિવસ પહેલા સામે આવી હતી. હવે બંને સાથે વેકેશન માણતા જોવા મળ્યા છે. પરંતુ આમાં પણ વિવાદ શરૂ થયો છે.
LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી ટેકનોલોજીથી નંદઘર 60 દિવસમાં નિર્માણ થઈ જશે
ઘાટલોડિયાની સાઉથર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથ હોટલને ચેકિંગ બાદ ફૂડ વિભાગે સીલ કરી
ગામમાં કોઈ પુરૂષ ન હોવાથી ગામની મહિલાઓએ તેના અંતિમ સંસ્કાર કર્યા, દીકરીઓએ દફનાવ્યાં