• મનોરંજન

ફુલેરાની ફેરી: Panchayat 4 માં ચૂંટણીનો ચટાકો અને રિંકી-સચિવનો રોમાંસ

ફુલેરાની ફેરી: Panchayat 4 માં ચૂંટણીનો ચટાકો અને રિંકી-સચિવનો રોમાંસ

મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્ચે ગાદીની જંગ જામે છે. આ ચૂંટણીની હવા ગામના દરેક પાત્રને રાજકારણના રંગમાં રંગી દે છે.

3 મિનિટ વાંચો
ભારતની પહેલી AI સિરીઝ 'કાલ નગરી', નિર્માતા ચેતન હંસરાજે કહ્યું 'અમે ફક્ત વિચાર્યું જ નહીં, અમે કર્યું'

ભારતની પહેલી AI સિરીઝ 'કાલ નગરી', નિર્માતા ચેતન હંસરાજે કહ્યું 'અમે ફક્ત વિચાર્યું જ નહીં, અમે કર્યું'

ટીવી અભિનેતા ચેતન હંસરાજે તેમના નવા શો 'કાલ નગરી' વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે આ શો ફક્ત એક સામાન્ય ટીવી શો નથી, પરંતુ તે કંઈક નવું અને અલગ છે.

2 મિનિટ વાંચો
મલ્હાર ઠાકર-પૂજા જોશીના ઘરમાં ગુંજશે કિલકારી, પૂજાએ શેર કરી પોસ્ટ

મલ્હાર ઠાકર-પૂજા જોશીના ઘરમાં ગુંજશે કિલકારી, પૂજાએ શેર કરી પોસ્ટ

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર તથા પૂજા જોશીના ઘરે કિલકારી ગુંજશે. એટલે કે બન્ને સેલેબ્સ માતા-પિતા બનવા જઇ રહ્યા છે. પૂજા જોશીએ આ ખુશખબરી પોતે એક પોસ્ટ શેર કરીને આપી છે.

1 મિનિટ વાંચો
વેલકમ જિંદગી: જીવનના ખરલમાં ઘૂંટાયેલા સંવાદોનું એક અદ્ભુત નાટ્ય અવતરણ

વેલકમ જિંદગી: જીવનના ખરલમાં ઘૂંટાયેલા સંવાદોનું એક અદ્ભુત નાટ્ય અવતરણ

'વેલકમ જિંદગી' માત્ર એક મનોરંજક નાટક નથી, પરંતુ તે ભારતીય મધ્યમવર્ગીય પરિવારના આંતરિક સંબંધો, પેઢીગત સંઘર્ષો અને લાગણીઓને અત્યંત સંવેદનશીલતા અને રમૂજ સાથે રજૂ કરે છે.

3 મિનિટ વાંચો
આમિર ખાનની 'સિતારે ઝમીન પર'ની ધીમી શરૂઆત બાદ વિકેન્ડમાં ચમકી

આમિર ખાનની 'સિતારે ઝમીન પર'ની ધીમી શરૂઆત બાદ વિકેન્ડમાં ચમકી

'સિતારે ઝમીન પર'ની પ્રથમ દિવસની બોક્સ ઓફિસની કમાણી રૂ. 10.7 કરોડ, પોઝિટિવ રિવ્યુ બાદ વધુ ઓડિયન્સ આકર્ષણ જોવા મળ્યું અને વિકેન્ડ કમાણીમાં ફિલ્મે જોર પકડયું

1 મિનિટ વાંચો
Anupama ના સેટ પર ભીષણ આગ, કરોડોનું નુકસાન

Anupama ના સેટ પર ભીષણ આગ, કરોડોનું નુકસાન

મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં આજે સવારે પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'ના સેટ પર અચાનક આગ લાગતા ભારે હોબાળો મચી ગયો હતો. કોઈને જાનહાનિ નહીં.

2 મિનિટ વાંચો
અક્ષયકુમારની 'કેસરી 2' સંપડાઈ વિવાદમાં, પ્રોડ્યુસર સામે નોંધાઈ FIR 

અક્ષયકુમારની 'કેસરી 2' સંપડાઈ વિવાદમાં, પ્રોડ્યુસર સામે નોંધાઈ FIR 

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ ફિલ્મ કેસરી 2 પર નોંધાઈ FIR, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાજ્યના યોગદાનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હોવાનો આરોપ

1 મિનિટ વાંચો
'પતિ પત્ની ઔર પંગા' મારા લગ્નની સ્ટોરી જેવી છેઃ સોનાલી બેન્દ્રે

'પતિ પત્ની ઔર પંગા' મારા લગ્નની સ્ટોરી જેવી છેઃ સોનાલી બેન્દ્રે

અભિનેત્રી સોનાલી બેન્દ્રે ટૂંક સમયમાં કલર્સ ટીવીના નવા રિયાલિટી શો 'પતિ પત્ની ઔર પંગા: જોડીયોં કી રિયાલિટી ચેક' માં હોસ્ટ તરીકે જોવા મળશે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે આ શો કેમ પસંદ કર્યો.

2 મિનિટ વાંચો
સની દેઓલના બોર્ડરની સિક્વલની રીલીઝ ડેટ કરાઇ જાહેર 

સની દેઓલના બોર્ડરની સિક્વલની રીલીઝ ડેટ કરાઇ જાહેર 

સની દેઓલની બહુચર્ચિત બોર્ડર ફિલ્મના સિક્વલની રીલીઝ ડેટ કરાઇ જાહેર, ફિલ્મમાં વરુણ ધવન ઉપરાંત આહાન શેટ્ટી અને દિલજીત દોસાંજ પણ મળશે જોવા

1 મિનિટ વાંચો
ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ બિગ બોસની ઓફર ઠુકરાવી, મને પૈસાની કોઈ કમી નથી

ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ બિગ બોસની ઓફર ઠુકરાવી, મને પૈસાની કોઈ કમી નથી

ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ કહ્યું કે, તેમને બિગ બોસમાંથી ઓફર આવી હતી પણ તેમણે કહ્યું કે "મારે બાથરૂમ સાફ કરવું નથી અને પૈસાની લાલચ પણ નથી."

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom