• રાજનીતિ

વડોદરામાં ભાજપની આબરુના લીરેલીરા ઉડ્યા, બે નેતા જાહેરમાં બાખડ્યા

વડોદરામાં ભાજપની આબરુના લીરેલીરા ઉડ્યા, બે નેતા જાહેરમાં બાખડ્યા

ભાજપના મહિલા મોરચાના શહેર ઉપ પ્રમુખ અને પૂર્વ મેયર વચ્ચે જાહેરમાં તડાફડી બોલતા સોપો પડી ગયો

2 મિનિટ વાંચો
ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ બનવા મુરતીયાઓનો રાફડો ફાટ્યો...

ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ બનવા મુરતીયાઓનો રાફડો ફાટ્યો...

પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકરો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. રાજ્યભરમાં સવારથી ચાલી રહી છે પ્રક્રિયા

3 મિનિટ વાંચો
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સામનાના તંત્રી લેખમાં ફડણવીસના વખાણ

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સામનાના તંત્રી લેખમાં ફડણવીસના વખાણ

સંજય રાઉતે પણ સીએમ ફડણવીસના કામના વખાણ કરતાં અનેક અટકળો

2 મિનિટ વાંચો
વિજય રુપાણી રાજસ્થાન અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના ચૂંટણી અધિકારી

વિજય રુપાણી રાજસ્થાન અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના ચૂંટણી અધિકારી

ભાજપે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની વરણી માટે કરી ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી

2 મિનિટ વાંચો
અમરેલી લેટરકાંડ બન્યો રાજકીય સંગ્રામ..

અમરેલી લેટરકાંડ બન્યો રાજકીય સંગ્રામ..

કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી

2 મિનિટ વાંચો
અમરેલીનો કથિત લેટરકાંડ, યુવતીનું સરઘસ કઢાય તેટલો ગંભીર ગુનો..?

અમરેલીનો કથિત લેટરકાંડ, યુવતીનું સરઘસ કઢાય તેટલો ગંભીર ગુનો..?

કોંગ્રેસે પાટીદાર સમાજને પત્ર લખ્યો તો ભાજપે માત્ર રિકન્સ્ટ્રક્શન કર્યું હોવાનો બચાવ કર્યો

2 મિનિટ વાંચો
કેજરીવાલનો નવો દાવ..પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને 18 હજાર આપવાની જાહેરાત

કેજરીવાલનો નવો દાવ..પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને 18 હજાર આપવાની જાહેરાત

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ફટાફટ બેટિંગ

2 મિનિટ વાંચો
કડી શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈ પોસ્ટર્સ વોર

કડી શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈ પોસ્ટર્સ વોર

ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચતા મામલો ચર્ચાસ્પદ બન્યો

2 મિનિટ વાંચો
મારા પિતાના અવસાન બાદ કોઈએ શોકસભા પણ યોજી ન હતી : શર્મિષ્ઠા મુખર્જી

મારા પિતાના અવસાન બાદ કોઈએ શોકસભા પણ યોજી ન હતી : શર્મિષ્ઠા મુખર્જી

શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી પર કર્યો ગંભીર આરોપ

1 મિનિટ વાંચો
અન્નામલાઈએ પોતાને જાહેરમાં કોરડા માર્યા, કાતિલ ઠંડીમાં થયા અર્ધનગ્ન

અન્નામલાઈએ પોતાને જાહેરમાં કોરડા માર્યા, કાતિલ ઠંડીમાં થયા અર્ધનગ્ન

તમિલનાડુની અન્ના યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીની કથિત જાતીય સતામણીના કેસમાં વિરોધ પ્રદર્શન કર્યું

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom