યુનિયન કાર્બાઇડનો 337 મેટ્રિક ટન ઝેરી કચરો સળગાવાના મુદ્દે 2 વ્યક્તિનું આત્મવિલોપન
ઝેરી કચરો પીથમપુર પહોંચતા જ લોકોનો ઉગ્ર વિરોધ શરુ, આત્મવિલોપન કરનારા 2 વ્યક્તિની હાલત નાજૂક
ઝેરી કચરો પીથમપુર પહોંચતા જ લોકોનો ઉગ્ર વિરોધ શરુ, આત્મવિલોપન કરનારા 2 વ્યક્તિની હાલત નાજૂક
બીજી હોસ્પિટલમાં દાખલ કરાયા, એન્જિયોપ્લાસ્ટી બાદ 15 દિવસે હેમખેમ પાછા ફરતાં પરિવારમાં આનંદ
ભારત સહિત વિશ્વભરમાં લગભગ 85 લાખ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ નોંધાયા
મારુતિ સુઝુકીએ 1.78 લાખથી વધુ યુનિટ વેચ્યા હતા.
ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનો અને વાહનોને આગ ચાંપી, ઘણા વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત
તેઓ દક્ષિણ કોરિયા જઈને તેમના મનપસંદ કે-પૉપ બેન્ડ સાંભળવાના હતા
બંધમાં વંદે ભારત અને શતાબ્દી સહિત 200 થી વધુ ટ્રેનો ઉપરાંત ખાનગી બસ ટ્રાન્સપોર્ટરોને અસર
શીત લહરના કારણે લોકોને હાડ થીજાવનારી ઠંડીની અસર અનુભવાઇ, ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન 6-12 ° સે વચ્ચે
30મી ડિસેમ્બરે સંપૂર્ણ બંધ રહેશે તેમ ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું.
વરસાદથી સમગ્ર દેશના જનજીવન પર માઠી અસર પહોંચી છે