એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પર ઉછળતાં મૃત જાહેર થયેલા વૃદ્ધ જીવતા થયા

બીજી હોસ્પિટલમાં દાખલ કરાયા, એન્જિયોપ્લાસ્ટી બાદ 15 દિવસે હેમખેમ પાછા ફરતાં પરિવારમાં આનંદ
એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પર ઉછળતાં મૃત જાહેર થયેલા વૃદ્ધ જીવતા થયા

કોલ્હાપુરમાં 'મૃતદેહ' લઈ જવાતી વખતે ગજબની ઘટના