અખંડ ભારતના કાર્યક્રમમાં આવશે પાકિસ્તાન
ભારત સરકારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આયોજીત કરેલા 'અખંડ ભારત' સેમિનારમાં પાકિસ્તાનના અધિકારી પણ હાજરી આપશે
ભારત સરકારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આયોજીત કરેલા 'અખંડ ભારત' સેમિનારમાં પાકિસ્તાનના અધિકારી પણ હાજરી આપશે
ઉત્તરાખંડ સરકારના આ નિર્ણયથી રાજ્યમાં પર્યટન અને સ્થાનિક રોજગારને પણ નવી દિશા મળશે
આ કપડાંનું વણાટ અને ભરતકામ સોના અને ચાંદીના તારથી કરવામાં આવી રહ્યું છે, કપડાં 10 જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચી જશે
ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ બીજો આવો કિસ્સો છે
દરોડા પાડવા નીકળેલ આસામ પોલીસને ગુગલ મેપ્સએ નાગાલેન્ડ પહોંચાડ્યા તો ત્યાંના લોકોએ પોલીસ ટીમને ગુનેગાર સમજીને હુમલો કરીને તેમને બંધક બનાવી લીધા
મહાકુંભ દરમિયાન સંગમ શહેરમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓની રેકોર્ડ સંખ્યા આવશે, ભક્તોની સુરક્ષાથી લઈને તેમની સુવિધા સુધીની દરેક બાબત ટેકનોલોજી દ્વારા ધ્યાન રાખવામાં આવશે
ભારતીય પાસપોર્ટથી વિશ્વના 57 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી શક્ય છે.
3 ગામોના 60 લોકોને અચાનક ટાલ પડી, 3 દિવસમાં બધાના વાળ ખરી ગયા, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, બધા પરેશાન છે, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત
ટિકિટ કેન્દ્ર પાસે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી
સેંકડો લોકો વૈકુંઠ દ્વાર દર્શનમ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ભાગદોડ થઇ