તુલસીનું પાત્ર ભજવવા સ્મૃતિ ઇરાની એ લીધી અધધધ ફી....
ટીવીનો લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. આ વખતે શોની બીજી સીઝન આવશે.
ટીવીનો લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. આ વખતે શોની બીજી સીઝન આવશે.
કન્હૈયા લાલ હત્યાકાંડ પર આધારિત ફિલ્મને 150 કટ અને કોર્ટ કેસનો સામનો
સ્પેશિયલ ઓપ્સ એ બોલિવૂડની એક આઇકોનિક વેબ સિરીઝ છે, જેણે જાસૂસી થ્રિલર શૈલીમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાંથી થિયેટર આર્ટ્સમાં પ્રથમ પીએચડી પામનાર અભિનય બેન્કર!
વર્લ્ડ ક્લાસ ફિલ્મ સ્ટૂડિયો અને ઇન્સ્ટિટ્યૂટ બનાવવા એક્ટરે તેલંગણાના સીએમ સાથે મુલાકાત કરી
એકતા કપૂર તેના લોકપ્રિય શો માટે સમાચારમાં છે. 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર ટીવી પર પરત ફરી રહી છે. 25 વર્ષ પછી, સ્મૃતિ ઈરાની ફરી એકવાર તુલસીની ભૂમિકામાં જોવા મળશે, જેનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે.
આ આખા અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર એક્શન-થ્રિલર અને રોમાંસનો વરસાદ થવાનો છે કારણ કે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની તૈયારીમાં છે.આ ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ યાદીમાં આર. માધવનની ફિલ્મથી લઈને કે.કે. મેનનની વેબ સિરીઝનું નામ શામેલ છે.
એક્શન, રોમાંચ અને હિંસાના સાથેનું રણવીર સિંઘના 'ધુરંધર'નું ટ્રીઝર રિલીઝ
ફિલ્મીસ્તાન સ્ટુડિયો, જે એક સમયે રાજ કપૂર, દિલીપ કુમાર, અશોક કુમાર અને દેવ આનંદ જેવા દિગ્ગજોની ફિલ્મોનું શૂટિંગ હબ હતું, તે હવે મુંબઈના સૌથી પ્રીમિયમ લોકેશન પર રહેવા માંગતા લોકો માટે એક વૈભવી ઘર બનવા જઈ રહ્યું છે.
આ એપિસોડમાં હાસ્ય, મસ્તી અને ચોંકાવનારા ખુલાસાઓનો સંગમ જોવા મળ્યો. ખાસ કરીને યુઝવેન્દ્ર ચહલના ખુલાસાએ બધાને હેરાન કરી દીધા.