અજય દેવગણનો સાઉથમાં પગપેસારો

વર્લ્ડ ક્લાસ ફિલ્મ સ્ટૂડિયો અને ઇન્સ્ટિટ્યૂટ બનાવવા એક્ટરે તેલંગણાના સીએમ સાથે મુલાકાત કરી
અજય દેવગણનો સાઉથમાં પગપેસારો

અજય દેવગણે તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી.