Amitabh Bachchan પછી તેમની સંપત્તિ પર કોનો હક? બિગ બીએ પોતે જ કર્યો ખુલાસો
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના શાનદાર અભિનય તેમજ તેમના પારિવારિક વિચારસરણી અને જીવનના સિદ્ધાંતો માટે જાણીતા છે.
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના શાનદાર અભિનય તેમજ તેમના પારિવારિક વિચારસરણી અને જીવનના સિદ્ધાંતો માટે જાણીતા છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર સાથે મુંબઈના બાંદ્રામાં એક વૈભવી બંગલામાં રહે છે. અને રણબીર-આલિયા આ સુંદર ઘરને તેમની પુત્રી રાહા કપૂરના નામે કરવા જઈ રહ્યા છે
કરણ જોહરના શો 'ધ ટ્રેટર્સ' ના રિલીઝ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, આ શો વિશે ચાહકોનો ઉત્સાહ વધુ વધી રહ્યો છે. દરેક વ્યક્તિ શો સાથે જોડાયેલી નાની-નાની વિગતો જાણવા માંગે છે.
મુંબઈમાં થયેલી આ જાહેરાતથી મનોરંજન જગતમાં ખળભળાટ
રામાયણ ફિલ્મ રણબીર કપૂરની આગામી પૌરાણિક ફિલ્મ રામાયણમાં એક નવા અભિનેતાની એન્ટ્રી થઈ છે જે બોલિવૂડ ટીવી અને વેબ સિરીઝની દુનિયામાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતો છે.
અનહદ મિશ્રા દ્વારા દિગ્દર્શિત લઘુ ફિલ્મ 'ખિડકી' માત્ર એક વાર્તા નથી, પરંતુ વૃદ્ધાવસ્થાની એકલતા, ખોવાયેલા પ્રેમ એક વિધુરના અંતરમનની અનુભૂતિ છે.
પુણેમાં 'હાઉસફુલ 5' ના પ્રમોશનમાં અરાજકતા: બેકાબૂ ભીડથી મચી ચીસો, અક્ષય કુમારે હાથ જોડી કરી અપીલ
બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડી'ક્રુઝે કહ્યું કે તેમને અજય દેવગનની ફિલ્મ 'રેડ 2' માં ફરીથી એ જ પાત્ર ભજવવાની ઓફર મળી હતી
'હેરા ફેરી 3'માં પરેશ રાવલની વાપસી? જૉની લીવરે સમાધાન માટે અપીલ કરી, ચાહકોની આશા જીવંત!
આજે, ૩૧ મે ના રોજ હૈદરાબાદમાં મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધાનો ફાઇનલ મુકાબલો યોજાઈ રહ્યો છે. આજે આખરે તાજ કોને મળશે તેના પર બધાની નજર ટકેલી છે.