UPI પાછળ છુપાયેલી ક્રિપ્ટોની રમત! જાણો કેવી રીતે થઈ રહ્યું છે આ પેમેન્ટ?

UPI દ્વારા હવે ક્રિપ્ટોકરન્સીથી માત્ર 2 મિનિટમાં ખરીદી શક્ય બની છે. જાણો કેવી રીતે USDC રૂપિયામાં બદલાય છે અને NPCI સામે કેમ ઊભો થયો નવો પડકાર!
UPIથી ક્રિપ્ટોકરન્સી પેમેન્ટની નવી પદ્ધતિ દર્શાવતું ચિત્ર

UPI દ્વારા ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટની નવી પદ્ધતિ.