1 જાન્યુઆરી 2027થી તમારી ચેકબુક બંધ થઈ જશે? RBIએ કર્યો મોટો ખુલાસો!

1 જાન્યુઆરી 2027થી નવી ચેકબુકના નિયમો લાગુ થવાની અફવા પર RBIની સ્પષ્ટતા. જાણો જૂની ચેકબુક બંધ થશે કે યથાવત્ ચાલશે!
RBIની નવી ચેકબુકના નિયમો અંગે સ્પષ્ટતા, જૂની ચેકબુક યથાવત્ રહેશે.

2027થી નવી ચેકબુકના નિયમો અંગે RBIની સ્પષ્ટતા. હાલની ચેકબુક યથાવત્ રહેશે.