₹600 કરોડની ઓફર પણ નકારી! ₹12,668 કરોડના દેવા મામલે Videoconના પૂર્વ પ્રમોટર નાદાર, હવે સંપત્તિનું શું થશે?

SBI અને સહયોગી બેંકોનું ₹12,668 કરોડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેતાં NCLTએ વેણુગોપાલ ધૂતને નાદાર જાહેર કર્યા છે.
વેણુગોપાલ ધૂતને ₹12,668 કરોડના દેવા મામલે નાદાર જાહેર કરાયા

₹12,668 કરોડના દેવા મામલે NCLTએ Videoconના પૂર્વ પ્રમોટર વેણુગોપાલ ધૂતને નાદાર જાહેર કર્યા