મોંઘવારીનો વધુ એક ઝટકો! મધર ડેરીનું દૂધ 12 નવેમ્બરથી મોંઘું, પ્રતિ લિટર ₹4 સુધીનો વધારો

મોંઘવારીનો વધુ એક ઝટકો! મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2થી ₹4 સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ 12 નવેમ્બરથી લાગુ થતાં હવે દરરોજ દૂધ ખરીદતા ગ્રાહકોના ...
મધર ડેરીના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2થી ₹4 સુધીનો વધારો

મધર ડેરીએ 12 નવેમ્બરથી દિલ્હી-NCRમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2થી ₹4નો વધારો કર્યો