₹88 કરોડ કોના ખિસ્સામાં ગયા? દુબઈથી ચાલતું ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક બિહારમાં ઝડપાયું, 6ની ધરપકડ

દુબઈથી ચાલતું ઓનલાઈન સટ્ટાબાજીનું કરોડોનું નેટવર્ક બિહારમાં ઝડપાયું! 44 બેંક ખાતાંમાં ₹88 કરોડના વ્યવહારો, 300થી વધુ ATM કાર્ડ અને 100 મોબાઇલ જપ્ત... ...
બિહારમાં ₹88 કરોડના ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડમાં STFના દરોડા

બિહાર STFની ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ સામે મોટી કાર્યવાહી અને મુદ્દામાલ જપ્ત