ભારતીયોનો વૈશ્વિક બિઝનેસમાં જલવો! 200 કંપનીઓનું મૂલ્યાંકન $15 ટ્રિલિયન, જાણો કોણ છે ટોપ પર?

ભારતીય મૂળના CEOના નેતૃત્વ હેઠળની 200 વૈશ્વિક કંપનીઓનું મૂલ્યાંકન બે વર્ષમાં 53% વધીને $15 ટ્રિલિયન થયું. AI ક્ષેત્રની 103 કંપનીઓનો મોટો ફાળો.
ભારતીય CEOનો વૈશ્વિક દબદબો, $15 ટ્રિલિયનનું મૂલ્યાંકન!

ભારતીય CEOનો વૈશ્વિક દબદબો, $15 ટ્રિલિયનનું સામ્રાજ્ય!