ભારત vs શ્રીલંકા બીજી ટેસ્ટ: કોલંબોમાં 2-0 માટે ગિલની ટીમ તૈયાર, કુલદીપ કે સારાંશ જૈન પર સસ્પેન્સ

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.
ભારત vs શ્રીલંકા બીજી ટેસ્ટ: ભારતનોકોલંબોમાં 2-0 ક્લીન સ્વીપનો લક્ષ્ય

ભારત-શ્રીલંકા કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલની ટીમ 2-0થી ક્લીન સ્વીપના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.