Asian Games 2026: જાપાનમાં ક્રિકેટ શરૂ થાય પહેલાં જ પીચ, ડ્રેસિંગ રૂમ અને હોટેલને લઈને ભારત-પાકિસ્તાનની ચિંતા વધી

Asian Games 2026માં ક્રિકેટની વાપસી પહેલાં જાપાનની હાઇબ્રિડ પીચ, ડ્રેસિંગ રૂમ, હોટેલ અને હવામાનને લઈને ભારત-પાકિસ્તાન સહિતની ટીમોએ ચિંતા વ્યક્ત કરી.
જાપાન એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટ પીચ અને ખેલાડીઓની સુવિધા અંગે ચિંતા

એશિયન ગેમ્સ 2026 માટે જાપાનમાં તૈયાર ક્રિકેટ મેદાન અને હાઇબ્રિડ પીચ અંગે ટીમોની ચિંતા