જેલમાં બંધ મંત્રીને પણ ટિકિટ! ભગવંત માન ફરી ધુરીથી લડશે, AAPની 40 ઉમેદવારોની યાદીમાં શું છે ખાસ?

પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં AAPનો મોટો ધડાકો! 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, મુખ્યમંત્રી ભગવંત માન ફરી ધુરી બેઠક પરથી ચૂંટણી લડશે!
AAPની પંજાબ ચૂંટણી 2027ની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર

પંજાબ ચૂંટણી 2027 માટે AAPએ 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી