‘મોહબ્બતની દુકાન’થી ‘દુકાનો બંધ’ સુધી! રાહુલ ગાંધીની રેલી સામે વેપારીઓનો વિરોધ કેમ?

1 નવેમ્બરની રામલીલા મેદાનની રેલીને લઈને દિલ્હીના વેપારીઓએ ઉઠાવ્યા મોટા સવાલો... 10 લાખ લોકો, 20 હજાર વાહનો અને ₹12 હજાર કરોડના વેપારનો દાવો!
રાહુલ ગાંધીની રેલી સામે દિલ્હીના વેપારીઓનો વિરોધ

રાહુલ ગાંધીની રેલી મુલતવી રાખવાની દિલ્હીના વેપારીઓની માંગથી વિવાદ સર્જાયો