બજારમાં ₹350ના ભજીયા, મનપાએ ₹750માં કેમ ખરીદ્યા? 130 કિલોના ઓર્ડરે સર્જ્યો વિવાદ!

બજારમાં ₹350થી ₹500 કિલોના ભજીયા, મનપાએ ₹750 પ્રતિ કિલોના ભાવે મંગાવ્યા હોવાનો દાવો! 130 કિલોથી વધુ ભજીયા પાછળ અંદાજે ₹1 લાખનો ખર્ચ… જ્યારે ઘારીનું બિ ...
સુરત મનપાના ભજીયાના ₹1 લાખના બિલનો વિવાદ

સુરત મનપાની સામાન્ય સભામાં ભજીયાના નાસ્તા પાછળ ₹1 લાખના ખર્ચની ચર્ચા