બુલડોઝર ન્યાયઃ પોતાની નબળાઈ છુપાવવા સુપ્રીમકોર્ટના આદેશનું છડેચોક ઉલ્લંઘન

વસ્ત્રાલની ઘટનાના આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં સરભરા આપવા મુદ્દે ઉઠ્યા સવાલ
બુલડોઝર ન્યાયઃ પોતાની નબળાઈ છુપાવવા સુપ્રીમકોર્ટના આદેશનું છડેચોક ઉલ્લંઘન

આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી વહીવટીતંત્ર જજ બન્યું, તે કેટલું યોગ્ય?