નેપાળમાં ભયાનક માર્ગ અકસ્માત! 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી વાન, 10નાં મોત

નેપાળમાં ભયાનક માર્ગ અકસ્માતથી હાહાકાર! મુસાફરોથી ભરેલી ઇલેક્ટ્રિક વાન અચાનક રસ્તા પરથી લપસીને 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ.
નેપાળના મકવાનપુરમાં ખીણમાં ખાબકેલી ઇલેક્ટ્રિક વાનનો અકસ્માત

નેપાળના મકવાનપુરમાં ઇલેક્ટ્રિક વાન 500 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં 10નાં મોત, પાંચ ઘાયલ