ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ લગભગ સમાપ્ત! તો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાને અમેરિકા સામે કઈ શરત મૂકી?

અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત નજીક? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેના યુદ્ધ તથા હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ

અમેરિકા-ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના ટ્રમ્પના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની શરત ચર્ચામાં