બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, વધુ એકની હત્યા

૧૮ દિવસમાં ૫ હિન્દુઓની હત્યા અને મહિલા પર સામૂહિક બળાત્કાર; લઘુમતીઓ ભયના ઓથાર હેઠળ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, વધુ એકની હત્યા

રાણા પ્રતાપ બૈરાગીની હત્યા