જે ભાઈએ ગુમ થયાની ફરિયાદ કરી, તેના પર જ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ! 8 વીઘા જમીન અને રૂ. 90 લાખનો મામલો

8 વીઘા જમીન, કરોડોની મિલકત અને રૂ. 90 લાખ… આ બધું મેળવવા માટે પોતાના જ મોટા ભાઈની હત્યાનું કાવતરું ઘડ્યાનો નાના ભાઈ પર આરોપ!
8 વીઘા જમીન અને રૂ. 90 લાખ માટે મોટા ભાઈની હત્યાનું કથિત કાવતરું

બાગપતમાં 8 વીઘા જમીન અને રૂ. 90 લાખના વિવાદમાં મોટા ભાઈની હત્યાનો કેસ