કિશ્તવાડના જંગલમાંથી બે ગુમ થયેલા SPOના મૃતદેહ મળ્યા! શરીર પર ગોળીઓના નિશાન, હથિયારો પણ ગાયબ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે ગુમ થયેલા પોલીસકર્મીઓના મૃતદેહ જંગલમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે!
કિશ્તવાડના દછન જંગલમાંથી બે ગુમ થયેલા SPOના મૃતદેહ મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગુમ થયેલા બે SPOના ગોળીઓથી ઘવાયેલા મૃતદેહ દછનના જંગલમાંથી મળી આવ્યા