CRPF હુમલાના માસ્ટરમાઇન્ડ લતીફ ભટ્ટનો અંત? કુલગામમાં 2 આતંકીઓ ઠાર થયાના અહેવાલ, જાણો કોણ હતો 22 વર્ષનો આતંકી

કાશ્મીરમાં CRPF પર હુમલા બાદ સુરક્ષાદળોનો મોટો પ્રહાર! કુલગામના લારુમાં એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ઠાર થયાના અહેવાલ, જેમાં 22 વર્ ...
કુલગામ એન્કાઉન્ટરમાં લતીફ ભટ્ટ સહિત બે આતંકવાદીઓ ઠાર થયાના અહેવાલ

કુલગામના લારુ વિસ્તારમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ઠાર થયાના અહેવાલ