જમ્મુ-કાશ્મીરમાં CRPF ચોકી પર આતંકી હુમલો! કુલગામમાં ત્રણ જવાન ઘાયલ, એકની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી સુરક્ષા દળોને નિશાન બનાવ્યા! કુલગામમાં મોટરસાયકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ CRPF ચોકી પર અચાનક ફાયરિંગ કર્યું હતું.
કુલગામમાં CRPF ચોકી પર આતંકી હુમલામાં ત્રણ જવાન ઘાયલ

કુલગામમાં મોટરસાયકલ સવાર હુમલાખોરોના CRPF ચોકી પર ફાયરિંગમાં ત્રણ જવાન ઘાયલ થયા