

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પ્રી-ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું નક્કી નથી. જાણો પ્રી-ડાયાબિટીસનાં લક્ષણો, HbA1c ટેસ્ટની મર્યાદા અને સંતુલિત આહાર, નિયમિત કસરત તથા વજન નિયંત્રણ દ્વારા ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવાની 5 અસરકારક રીતો.

વારંવાર ઠંડી લાગવી માત્ર હવામાનને કારણે જ નથી થતું. વિટામિન B12, B9 અને આયર્નની ઉણપથી લઈને થાઇરોઇડની સમસ્યા સુધીનાં સંભવિત કારણો, લક્ષણો અને જરૂરી તપાસ વિશે જાણો.

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.