57 રનમાં 3 વિકેટ ગુમાવી હતી મધ્યપ્રદેશે, પછી રજત પાટીદારે જે કર્યું તેનાથી આસામના બોલરો હેરાન!

57 રનમાં 3 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાયેલી મધ્યપ્રદેશની ટીમને કેપ્ટન રજત પાટીદારે એકલા હાથે સંભાળી!
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રજત પાટીદારે 48 બોલમાં અણનમ 135 રન ફટકાર્યા

રજત પાટીદારે આસામ સામે 48 બોલમાં અણનમ 135 રન ફટકારી મધ્યપ્રદેશને 250 રન સુધી પહોંચાડ્યું