IPL 2027 પહેલાં ધોનીનો મોટો નિર્ણય! CSKમાં હવે કઈ નવી ભૂમિકામાં જોવા મળશે માહી?

IPL 2027 પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની નવી ભૂમિકાને લઈને મોટી ચર્ચા છે. CSKમાં માહીની જવાબદારી શું હશે અને એન. શ્રીનિવાસને ધોની વિશે શું કહ્યું?
MS ધોની IPL 2027માં CSKની નવી ભૂમિકામાં

મહેન્દ્ર સિંહ ધોનીની IPL 2027માં CSK સાથેની નવી ભૂમિકા.