₹8 કરોડનો ખેલાડી હવે ₹4 કરોડમાં! ગુજરાત ટાઇટન્સે હર્ષલ પટેલ માટે કેમ લગાવ્યો દાવ?

IPL 2027 પહેલાં ગુજરાત ટાઇટન્સનો મોટો દાવ! બે વખતના પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલ ₹4 કરોડમાં ટીમમાં સામેલ, હવે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાનો પડકાર.
IPL 2027 માટે SRHથી GTમાં ટ્રેડ થયેલો ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ

હર્ષલ પટેલ IPL 2027માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે, SRH સાથે ₹4 કરોડનો ટ્રેડ થયો