

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એડીમાં દુખાવો થવાના 5 મુખ્ય કારણો જાણો. હાઈ હીલ્સ ઉપરાંત પ્લાન્ટર ફેસાઇટિસ, એચિલીસ ટેન્ડનની સમસ્યા, અયોગ્ય પગરખાં, વધુ પડતું ચાલવું અને વધેલું વજન પણ એડીના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. સવારે પહેલું પગલું ભરતી વખતે દુખાવો થતો હોય તો જાણો તેના સંભવિત કારણો અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

પ્રી-ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું નક્કી નથી. જાણો પ્રી-ડાયાબિટીસનાં લક્ષણો, HbA1c ટેસ્ટની મર્યાદા અને સંતુલિત આહાર, નિયમિત કસરત તથા વજન નિયંત્રણ દ્વારા ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવાની 5 અસરકારક રીતો.

વારંવાર ઠંડી લાગવી માત્ર હવામાનને કારણે જ નથી થતું. વિટામિન B12, B9 અને આયર્નની ઉણપથી લઈને થાઇરોઇડની સમસ્યા સુધીનાં સંભવિત કારણો, લક્ષણો અને જરૂરી તપાસ વિશે જાણો.