પોરબંદરમાં હજારો સરકારી કાર્ડ બિનવારસી મળ્યા

જૂની કોર્ટ બિલ્ડિંગમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડના જથ્થા સાથે રેકર્ડ વેરવિખેર
પોરબંદરમાં હજારો સરકારી કાર્ડ બિનવારસી મળ્યા

જર્જરિત ઇમારતમાં દસ્તાવેજોનો પહાડ