ગુજરાતમાં ફરી બોમ્બ ધમકી, ઈમેલમાં એવું શું લખ્યું હતું?

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.
બોમ્બ ધમકી બાદ અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયમાં સુરક્ષા તપાસ

ગુજરાતમાં બોમ્બ ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ ખાનપુર ભાજપ કાર્યાલયમાં સુરક્ષા તપાસ (AI જનરેટેડ)