ગુજરાતમાં હવે ટેક્સીની જેમ બુક થઈ રહ્યા છે પ્રાઇવેટ જેટ! કેટલું છે ભાડું, જાણીને ચોંકી જશો!

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.
અમદાવાદ SVPI એરપોર્ટ પર પ્રાઇવેટ જેટ અને ચાર્ટર પ્લેન

અમદાવાદના SVPI એરપોર્ટ પર પ્રાઇવેટ જેટ અને ચાર્ટર એરક્રાફ્ટની વધતી અવરજવર (AI જનરેટેડ)