પિતાએ જ સગીર દીકરીને ગર્ભવતી બનાવી હોવાનો આરોપ! ફરિયાદ રદ કરાવવા પહોંચ્યો હાઈકોર્ટ, DNA રિપોર્ટથી મોટો વળાંક

પોરબંદરના એક ચોંકાવનારા કેસમાં પિતા પર જ 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવાનો આરોપ! પિતાએ પત્નીની સંમતિથી ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટ ...
પોરબંદર સગીરા દુષ્કર્મ કેસમાં DNA રિપોર્ટ અંગે હાઈકોર્ટની સુનાવણી

પોરબંદર સગીરા દુષ્કર્મ કેસમાં DNA રિપોર્ટ સામે આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટની કડક ટકોર