છોટા ઉદેપુરમાં નવા વર્ષની પ્રથમ રાતે ગમખ્વાર અકસ્માત! ઈકો કાર અને બાઈકની ટક્કરમાં 3નાં મોત

નવા વર્ષની પ્રથમ રાત છોટા ઉદેપુરના ત્રણ પરિવારો માટે કાળરાત્રિ બની! પીપલેજ ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે એવી ભયાનક ટક્કર થઈ કે ત્રણ લોકોન ...
છોટા ઉદેપુરના પીપલેજ ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ટક્કર

છોટા ઉદેપુરના પીપલેજ ગામ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત