આઠ શહેરોમાં પોલીસ કમિશનર? ‘ભેંસ ભાગોળે અને....

ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટનો પાંચ વર્ષે અમલ નહીં થતાં કેટલાક IPSના સપના રોળાયાં
આઠ શહેરોમાં પોલીસ કમિશનર? ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

પાંચ વર્ષ બાદ રાજ્યના ગૃહ વિભાગે અન્ય 3 શહેરોમાં પોલીસ કમિશનરેટનું ગાજર લટકાવ્યું